એક લોકકથા -સૈફ પાલનપુરી ફેબ્રુવારી 11, 2007
Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, નઝમ.8 comments
એક રાજાએ એક પંડિતને એવું એક ફરમાન કર્યું
આજ સુધી ના ખીલ્યાં એવાં જ્ઞાની ફૂલ ખિલાવી ધ્યો;
સ્મિત કરીને પંડિત બોલ્યા- ‘રાજન, મારું કામ નહીં’
એ માટે તો ક્યાંકથી કોઇ પ્રેમિકા બોલાવી લ્યો. (વધુ…)
વિદાય વખતે – સૈફ પાલનપુરી જુલાઇ 18, 2006
Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, નઝમ.10 comments
વિદાય વખતે એમની પાસે એક નિશાની માંગી
મેં એક નિશાની માંગી
અશ્રુઓથી ભીંજાયેલી એક કહાની માગી,
મારા ઘરડા દિવસો માટે થોડીક જવાની માંગી…
મેં એક નિશાની માંગી… (વધુ…)