મુક્તક: વિવેક છે! માર્ચ 16, 2007
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તકો/શેર.trackback
મિત્ર વિવેકને એના જન્મદિવસે
આ મુક્તક સસ્નેહ અર્પણ !
*
શ્વાસોને શબ્દોમાં ભરતો વિવેક છે,
શબ્દોના શ્વાસો ઢંઢોળતો વિવેક છે,
શબ્દોમાં મારા પણ આવ્યો છે એ જરા,
જાણે સ્વયમ્ એ ઊભરતો વિવેક છે!
* * *
ઊર્મિસાગર
*
સહિયારું સર્જન પર ‘વિવેક’ વિષય પર કાવ્ય લખવા આમંત્રણ!
*
આભાર, ઊર્મિ!
વિવેકભાઇ ,, શુભ દિવસની હાર્દિક શુભેચ્છાઓ… — બીલેટેડ 😦
[…] શ્વાસોને શબ્દોમાં ભરતો વિવેક છે, શબ્દ… […]