jump to navigation

નિખાલસ સાગર જાન્યુઆરી 8, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.
trackback

 foamy-waves.jpg

હું સાગર- ખારો !
હા, તારા મિલનમાં

થઇ ગ્યો’તો,
થોડો મીઠો
ને મધુરો…
પણ હવે?!
હવે ફરી-
હું મારી
જાત
પર
આવી ગયો છું!!

* * *

ઊર્મિસાગર

*

Advertisements

ટિપ્પણીઓ»

1. Jaydeep - જાન્યુઆરી 8, 2007

Congratulations, Urmi…

–Jaydeep.

2. Jayshree - જાન્યુઆરી 8, 2007

વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોમાં આવે છે કે
અમુક પ્રાણીઓ જરૂરત મુજબ,
પોતાનો રંગ બદલે.
આજે મને લાગે છે,
કે એમાં સૌથી પહેલું નામ હોવું જોઇએ :
માણસ નામના પ્રાણીનું.

3. જય - જાન્યુઆરી 8, 2007

ડો. રશીદ મીરનુ પુસ્તક ‘ગુજરાતી ગઝલની સૌંદર્યમીમાંસા’ માંથી

બડો ચબરાક છે સંગ એમનો કરવો નથી સારો,
નદી જેવી નદીને પણ ભગાડી જાય છે દરિયો!

જય

4. વિવેક - જાન્યુઆરી 9, 2007

સુરત અને મુંબઈમાં થોડા વખત પહેલાં જ દરિયાનું પાણી મીઠું થઈ ગયું હોવાના ચમત્કારની માસ-હિસ્ટેરિયાની જે વાત ઊડી હતી એનો રંગ અહીં વર્તાયો હોય એમ લાગે છે. ફોટોગ્રાફ પણ સુંદર છે.

5. સુરેશ જાની - જાન્યુઆરી 9, 2007

આ કવિતામાં બરાબર છે , પણ એ એક વૈજ્ઞાનિક હકીકત છે કે સાગરની ખારાશ બધી નદીઓમાંથી જ આવે છે!
પુરુષ ખારો અને સ્ત્રી મીઠી તે વિચાર એકપક્ષી છે !!
આથી વિરુધ્ધ વિચાર –

“રેલાઇ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની
ઉદધિને ઉરથી ઊઠશે, મીઠી કો એક વાદળી. “

6. Neela Kadakia - જાન્યુઆરી 10, 2007

કાવ્ય અને ચિત્ર બંને સુંદર છે.

આપના બ્લોગને બહુમતિ મળી તે બદલ અભિનંદન


Neela Kadakia ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: