jump to navigation

વિશ્વામિત્ર સમ અચળ– જુલાઇ 13, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.
trackback

menakaandvishwamitra.jpg  

વિશ્વામિત્ર સમ
અચળ છું હું–
ને નર્તન કરે છે
મારી ચોપાસ 
તારી યાદ–
બની મેનકા!

“ઊર્મિસાગર”

 

Advertisements

ટિપ્પણીઓ»

1. ધર્મેશ - જુલાઇ 14, 2006

તમારાં કલ્પનો મને હંમેશા ગમ્યાં છે..
યાદોની મેનકાઓ ખૂબજ લોભામણી હોય છે..
એ આપણા મન-વિશ્વામિત્રનું તપ ભંગ કરીને જ જંપે …

તમે અછાંદસમાં વધુ ખીલો છો..
ધર્મેશ
deegujju.blogspot.com

2. amit pisavadiya - જુલાઇ 14, 2006

ઊર્મિ જી , ઘણી જ સરસ કલ્પના … મન ને મેનકા ની સરસ ઉપમા આપી છે , સુંદર વર્ણન !!!

3. gujarat1 - જુલાઇ 15, 2006

One would love to read and appreciate such work, Urmi! May your ceation bloom uninterrupted!All good wishes … Harish Dave

4. વિવેક - જુલાઇ 15, 2006

તમારા સ્પંદનોમાંથી કવિત્વ ઝરી રહ્યું છે…. સરસ!

5. manvant - જુલાઇ 25, 2006

વાહ રે કોઇની યાદની મેનકા !


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: