jump to navigation

સમય જૂન 21, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
trackback

ઉજાસને ખોબામાં ભરતા મને જોઇને,
મુઠ્ઠીભર અંધકાર વેરી ગયો સમય.

રણને તરસથી તરફડતું જોઇને,
ઝાંઝવા
નાં જળ પીરસી ગયો સમય.

ઝાંકળને પંપાળતા તડકાને જોઇને,
આકાશ વાદળીયું કરી ગયો સમય.

તારી ને મારી વચ્ચેની ઇમારતને,
પળમાં
ધરાશયી કરી ગયો સમય.

જિંદગીને દુ:ખના દરિયામાં ડુબોવીને,
સુખનો એક અવસર આપી ગયો સમય.

                      — ઉર્મિ સાગર

Advertisements

ટિપ્પણીઓ»

1. SV - જૂન 23, 2006

સમય!
ઘણાં સમય પછી આવો સરસ સમય વાંચવામાં ગાળ્યો.

2. amit pisavadiya - જૂન 25, 2006

સરસ ,,
સમય તો જાણે હાથમાંથી સરતી રેતી …

3. bhushan - જુલાઇ 4, 2006

beautiful creation.. quite interesting..
keep it up!!

4. nilam doshi - સપ્ટેમ્બર 16, 2006
5. Sarjeet - ઓક્ટોબર 23, 2006

સમયની સરિતા સુંદર
સાગર સમી, સ્વપ્નો સમી,
સરતી સરવાણી સતત;
સૃષ્ટિ, સૃજન, સાફલ્યથી.
સોન સત્ય સૌનું સમય,
સર્જિત સંપ, સહચારથી.
સારી સરગમ સૌ સારુ,
સોમ સૂર્ય સાક્ષી સુણતા સૌ…

6. તણખો « ‘તણખાં’ - ઓક્ટોબર 23, 2006

[…] સમયની સરિતા સુંદર સાગર સમી, સ્વપ્નો સમી, સરતી સરવાણી સતત; સૃષ્ટિ, સૃજન, સાફલ્યથી. સોન સત્ય સૌનું સમય, સર્જિત સંપ, સહચારથી. સારી સરગમ સૌ સારુ, સોમ સૂર્ય સાક્ષી સુણતા સૌ… -સ્વરચિત. પરંતુ આ ‘ઊર્મિનો સાગર‘ ની કવિતા ‘સમય‘ની પ્રશંસામાં રચાયેલ છે. […]

7. ‘તણખાં’ - ફેબ્રુવારી 9, 2007

[…] પરંતુ આ ‘ઊર્મિનો સાગર‘ ની કવિતા ‘સમય‘ની પ્રશંસામાં રચાયેલ […]

8. સમયની સરિતા « ‘તણખાં’ - Sparks of youth - માર્ચ 16, 2007

[…] પરંતુ આ ‘ઊર્મિનો સાગર‘ ની કવિતા ‘સમય‘ની પ્રશંસામાં રચાયેલ […]

9. ‘તણખાં’-Sparks of Youth » સમયની સરિતા - માર્ચ 16, 2007

[…] પરંતુ આ ‘ઊર્મિનો સાગર‘ ની કવિતા ‘સમય‘ની પ્રશંસામાં રચાયેલ […]

10. sagita - ફેબ્રુવારી 7, 2010

શુ વાત છે યાર્

11. Dr. Chandravadan Mistry - માર્ચ 16, 2010

જિંદગીને દુ:ખના દરિયામાં ડુબોવીને,
સુખનો એક અવસર આપી ગયો સમય…….
Samay….It gives so many things….good & bad….but the last line of your Rachana touched me a lot ! It gave “one momment of Happiness “….Many times, a Human Story is filled with lots of “sadness” & then the Human survives on “one Hope” that things can turn around & bring the “longed Happiness”….It that SAMAY (Time ) that can bring that desired Change !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Urmi….After a long time I had visited your Blog….You (or your Friend Jayshree had NOT visited my Blog for a LONG LONG time..Inviting you to Chandrapukar…& hoping to see you there soon. Chandravadan(Kaka)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: