jump to navigation

મારા વિશે

પ્રિય મિત્રો, નમસ્તે!

ગુજરાતી બ્લોગજગતમાં મારા બ્લોગ પર આપનું હાર્દિક સ્વાગત છે.  મારા આ બ્લોગ પર હું મારી સ્વરચિત રચનાઓ તથા મનને ગમી ગયેલી ઘણા કવિઓની રચનાઓ મૂકુ છું. હંમેશા પ્રયત્નશીલ રહીશ કે આપ સૌ સરળતાથી મારા બ્લોગને જાણી અને માણી શકો. એ માટે આપના અભિપ્રાયો, સલાહસૂચનો તથા ખાસ કરીને મારી રચનાઓ વિશેની આપની ટિપ્પણીઓ સહર્ષ આવકાર્ય છે.

સસ્નેહ, ઊર્મિસાગર

સંપર્ક: urminosaagar@yahoo.com

મારો અન્ય બ્લોગ:    સહિયારું સર્જન

અન્ય ગુજરાતી બ્લોગ્સમાં મારો સહયોગ:

ગુજરાતી સારસ્વત પરિચય
ગુજરાતી પ્રતિભા પરિચય

* * * * * * * * * 

©  અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે.

۞  Disclaimer : This blog is not for any commercial purposes.

* * * * * * * * * 

Comments»

1. dineshtilva - February 16, 2007

kem majama?

2. Shirish Kamdar - February 19, 2007

hanks a lot to Respected Dr.Dineshbhai, who sent the details to me…..I must accept very frankly that though I have studied in Gujarati (upto SSC 1964) & am staying in India….the reasure of Gujarati kavita, gazals etc. was a gift from him.

I do have some collection and do write few lines sometime………but now I feel that there are people like like you who will help me to write more and better.

Can I send whatever I have written?

Will await your kind reply.

Regards

3. drashti - March 10, 2007

good blog.

4. kantilal ghaghada - March 14, 2007

very good attempt

5. Kunal - March 22, 2007

અભાર, અને મને તમારા “સહિયારું સર્જન” બ્લોગ વિશે તો ખબર હતી પણ આ પણ તમારો જ બ્લોગ છે તે વિશે અજાણ હતો…

anyways, તમારી comment વાંચીને આનંદ થયો..

કુણાલ

6. manoj - March 30, 2007

Kindly find one poem from me.

વર્ષા અને પ્રથ્વિ નો પ્રેમ કેટલો અદ્વિત્ય,
પ્રુથ્વિ હમેશા આતુર છે વર્ષા ની પ્રત્યેક બુન્દ ઝિલવા,
મારા જીવન મા તૂ વરસાદ ની જેમ વરસ,
એ જ મારી દિન રાત ની તરસ,
પણ મારા તરસવા અને તારા વરસવા વચ્ચે માત્ર એક જ અન્તરાય છે,
તારા મૌન ની દીવાલ…..

મનોજ કોઠારી

7. Shah Pravin - April 3, 2007

‘ઉર્મિસાગર’ સુંદર ભાવપૂર્ણ નામ છે,
અગણિત ભર્યા છે અંદર, કાવ્ય-મોતી.

રોજ નવા કાવ્યો પિરસતા રહેશો,

આભાર.

8. Kandarp Mankad - June 19, 2007

Dear Urmisaagar,
Sorry!! Could not use Gujarati writing pad. Today I saw 2 Gujarati Blogs, the other one is by Bimal Rabari. Am glad to say that Gujarati language, with young people like you taking so keen an interest can not be deemed to be MRITPRAY!!!!
An excellent effort should be applauded by every one.