jump to navigation

બુદ્ધિ અને લાગણી May 4, 2007

Posted by ઊર્મિસાગર in અછાંદસ, ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.
8 comments

vish_mirror_img.jpg

એક જ સિક્કાની
બે બાજુઓ હતી-
મારી બુદ્ધિ
અને 
મારી લાગણી…
બંને વચ્ચેનું
અંતર છતાંયે,
કેમ કદી
હું 
મિટાવી ન શકી?!

* * * 

ઊર્મિસાગર

*