ગલૂડીયાં April 18, 2007
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.trackback

આજે સવારે
મારી ઊર્મિને
એકાએક
પ્રસુતિની
પીડા ઉપડી…
અને
વિયાયેલી
મારી એ
ઊર્મિને આવ્યા,
શબ્દોનાં થોડાં
ગલૂડીયાં…
અને એય
પાછા એક…દમ
વજનમાં!!
મારી વાચા, મારી પસંદ… મારી કલમ!

આજે સવારે
મારી ઊર્મિને
એકાએક
પ્રસુતિની
પીડા ઉપડી…
અને
વિયાયેલી
મારી એ
ઊર્મિને આવ્યા,
શબ્દોનાં થોડાં
ગલૂડીયાં…
અને એય
પાછા એક…દમ
વજનમાં!!
| hasmukh trivedi on આ ક્ષણને … | |
| hasmukh trivedi on જાણવાનો ભ… | |
| Krupal Soni on ભૂલ કરવામા… | |
| parakramsinh jhala on અમારું નવુ… | |
| hasmukh trivedi on મારા વિશે | |
| Himanshu Jogani on એક ઘા -કલા… | |
| POPAT PATEL MUMBAI on અમારું નવુ… | |
| manvant on અમારું નવુ… | |
| manish shah on નહીં જીરવી … | |
| manish shah on એક લોકકથા -… |
looks like the poem is created after seeing the picture
they perfectly match….
અરે વાહ! આ તારી કલ્પનાશક્તિ ને તો કહેવું પડે! સુંદર કલાત્મક અભિરૂચી માનવીની આંતરિક સર્જનાત્મક શક્તિ ને કાવ્યાત્મક વિચારો ના અનંત વૃંદાવન માં ખીલવી ઈશ્વરની ગહન ગતિ ને દર્શાવી જાય છે.
સાવ નવો જ વિચાર. ગમ્યું .
સરસ…!
શબ્દોના ગલુડીયા ખરેખર સુંદર છે
saras… amazing creativity
saras chitra prash…???