jump to navigation

મુક્તક: વિવેક છે! March 16, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, મુક્તકો/શેર.
trackback

મિત્ર વિવેકને એના જન્મદિવસે
આ મુક્તક સસ્નેહ અર્પણ !

*

શ્વાસોને શબ્દોમાં ભરતો વિવેક છે,
શબ્દોના શ્વાસો ઢંઢોળતો વિવેક છે,
શબ્દોમાં મારા પણ આવ્યો છે એ જરા,
જાણે સ્વયમ્ એ ઊભરતો વિવેક છે!

* * *

ઊર્મિસાગર

*

સહિયારું સર્જન પર ‘વિવેક’ વિષય પર કાવ્ય લખવા આમંત્રણ!

*

Comments»

1. વિવેક - March 17, 2007

આભાર, ઊર્મિ!

2. Amit pisavadiya - March 18, 2007

વિવેકભાઇ ,, શુભ દિવસની હાર્દિક શુભેચ્છાઓ… — બીલેટેડ :(

3. સંકલિતઃ ‘વિવેક’ « સહિયારું સર્જન - પદ્ય - March 16, 2008

[...] શ્વાસોને શબ્દોમાં ભરતો વિવેક છે, શબ્દ… [...]