વિખેરાઇ જાઉં છું -સતીશ ‘નકાબ’ March 6, 2007
Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, મુક્તકો/શેર.trackback

સ્ટ્રાઇકરમાં હોઉં છું, તો એકાગ્ર હોઉં છું,
કુકરીઓમાં સાવ વિખેરાઇ જાઉં છું.
* * *
મારી વાચા, મારી પસંદ… મારી કલમ!

સ્ટ્રાઇકરમાં હોઉં છું, તો એકાગ્ર હોઉં છું,
કુકરીઓમાં સાવ વિખેરાઇ જાઉં છું.
* * *
| ishwar gala on એક ઘા -કલાપી | |
| joshi dharmendra on તારી ખુદાઇ દુર નથી -નાઝીર… | |
| Jitendra MAcwan on કહેવાય નહીં -અમૃત … | |
| Jitendra MAcwan on સ્વરચિત રચનાઓ | |
| amol on કહેવાય નહીં -અમૃત … | |
| jitesh DALWALA on મારા વિશે | |
| Dina Mehta on એક ઘા -કલાપી | |
| Dilip Patwa on જૂનું ઘર ખાલી કરતાં –બાલમુકુંદ… | |
| hina on જૂનું ઘર ખાલી કરતાં –બાલમુકુંદ… | |
| SUTHAR SANJAY on ગૌરવ-કથા ગુજરાતની -’શૂન… |
સ્ટ્રાઇકરમાં હોઉં છું, તો એકાગ્ર હોઉં છું,
કુકરીઓમાં સાવ વિખેરાઇ જાઉં છું.
(સરસ ઊર્મિ..)
વિખરાઈને ગોલ!! ગોલનું કોઈ મોલ હોય!!
જરુર સ્ટ્રાઈકમાં કોઈ સ્ટાઈલ હોય, કુકરીની કરામત હોય..વિખરાઈને ગોલ કરતી હોય..
આ શેર ક્યાંક વાંચ્યો છે… કોનો છે એ શોધવું પડશે…
સ્ટ્રાઈકરથી તો વધારેમાં વધારે ચાર કુકરી લેવાય
બાકીની વિખરાયેલ એક પછી એક લઈને બાજી જિતાય.
ખૂબ સરસ છે. મારી ડાયરીમાં પણ લખેલ છે.પણ એમાં યે અજ્ઞાત જ છે.
શેર બહુ જ ગમ્યો. અમે રોજ કેરમ રમીએ છીએ એટલે તો ખાસ.
ખૂબ સરસ, ઊર્મિ.
-જયદીપ.
આખી ગઝલ અહીં વાંચો…
http://vishwadeep.wordpress.com/2007/05/23/ek-gazal-4