jump to navigation

પરબનાં પાણી -ડૉ.દિનેશ શાહ February 8, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
3 comments

 parab_tara_pani2.JPG

પરબનાં પીધાં મેં પાણી
માડી, તારી પરબનાં પીધા મેં પાણી…

ધખધખતા વૈશાખી આકાશ નીચે
કંતાયેલી કાયા તોય પાણી સીંચે
તરસ્યો મુસાફર ને પગ: કાંટા નીચે
એના થંભે પગલાં સૂણી મીઠી વાણી
પરબનાં પીધાં મેં પાણી… (more…)