નિખાલસ સાગર January 8, 2007
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.trackback

હું સાગર- ખારો !
હા, તારા મિલનમાં
થઇ ગ્યો’તો,
થોડો મીઠો
ને મધુરો…
પણ હવે?!
હવે ફરી-
હું મારી
જાત પર
આવી ગયો છું!!
* * *
ઊર્મિસાગર
*
મારી વાચા, મારી પસંદ… મારી કલમ!

હું સાગર- ખારો !
હા, તારા મિલનમાં
થઇ ગ્યો’તો,
થોડો મીઠો
ને મધુરો…
પણ હવે?!
હવે ફરી-
હું મારી
જાત પર
આવી ગયો છું!!
* * *
*
| hasmukh trivedi on આ ક્ષણને … | |
| hasmukh trivedi on જાણવાનો ભ… | |
| Krupal Soni on ભૂલ કરવામા… | |
| parakramsinh jhala on અમારું નવુ… | |
| hasmukh trivedi on મારા વિશે | |
| Himanshu Jogani on એક ઘા -કલા… | |
| POPAT PATEL MUMBAI on અમારું નવુ… | |
| manvant on અમારું નવુ… | |
| manish shah on નહીં જીરવી … | |
| manish shah on એક લોકકથા -… |
Congratulations, Urmi…
–Jaydeep.
વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોમાં આવે છે કે
અમુક પ્રાણીઓ જરૂરત મુજબ,
પોતાનો રંગ બદલે.
આજે મને લાગે છે,
કે એમાં સૌથી પહેલું નામ હોવું જોઇએ :
માણસ નામના પ્રાણીનું.
ડો. રશીદ મીરનુ પુસ્તક ‘ગુજરાતી ગઝલની સૌંદર્યમીમાંસા’ માંથી
બડો ચબરાક છે સંગ એમનો કરવો નથી સારો,
નદી જેવી નદીને પણ ભગાડી જાય છે દરિયો!
જય
સુરત અને મુંબઈમાં થોડા વખત પહેલાં જ દરિયાનું પાણી મીઠું થઈ ગયું હોવાના ચમત્કારની માસ-હિસ્ટેરિયાની જે વાત ઊડી હતી એનો રંગ અહીં વર્તાયો હોય એમ લાગે છે. ફોટોગ્રાફ પણ સુંદર છે.
આ કવિતામાં બરાબર છે , પણ એ એક વૈજ્ઞાનિક હકીકત છે કે સાગરની ખારાશ બધી નદીઓમાંથી જ આવે છે!
પુરુષ ખારો અને સ્ત્રી મીઠી તે વિચાર એકપક્ષી છે !!
આથી વિરુધ્ધ વિચાર -
“રેલાઇ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની
ઉદધિને ઉરથી ઊઠશે, મીઠી કો એક વાદળી. “
કાવ્ય અને ચિત્ર બંને સુંદર છે.
આપના બ્લોગને બહુમતિ મળી તે બદલ અભિનંદન