હાલને, જઇએ દેશમાં દોડી… October 20, 2006
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.11 comments

(દિપાવલીની શુભેચ્છાઓ સાથે સર્વ મિત્રોને અર્પણ!!)
* * *
લ્યો આવી ગઇ દેશ દિવાળી,
પણ હૈયામાં સળગી હોળી,
ક્યાં ખોવાણી હું પરદેશે?!
હાલને, જઇએ દેશમાં દોડી…
