મુક્તપંચિકા : પ્રથમ પ્રયાસ October 12, 2006
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તપંચિકા/હાઇકુ.8 comments
મિત્રો, મુક્તપંચિકા બનાવવાનો મારો આ પ્રથમ પ્રયાસ છે, આશા છે આપ સૌ એને માણી શકો! મુક્તપંચિકા બનાવવાની પ્રેરણા આપવા બદલ આપણા વડીલમિત્ર શ્રી હરીશભાઇ દવેનો ખૂબ ખૂબ આભાર… આપના અભિપ્રાય જરૂરથી આપશો. હરીશકાકાની મુક્તપંચિકાઓ માણવા માટે આપ અહીં ક્લિક કરો.
* * *
અર્પણ કરું,
તુજ ઊર્મિને,
ઊર્મિનો આ સાગર!
સ્થાપશો તવ
ઊરે પ્રિતમ?!
