હથેળીની એક રેખા September 6, 2006
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.trackback
રેતીમાં
લખ્યું’તું
તારું નામ,
મેં
અમસ્તુ જ-
અને
સર્જાઇ ગઇ’તી
એક રેખા,
મારી હથેળીમાં!
* * *
ઊર્મિસાગર
*
મારી વાચા, મારી પસંદ… મારી કલમ!
રેતીમાં
લખ્યું’તું
તારું નામ,
મેં
અમસ્તુ જ-
અને
સર્જાઇ ગઇ’તી
એક રેખા,
મારી હથેળીમાં!
* * *
ઊર્મિસાગર
*
| Himanshu Jogani on એક ઘા -કલા… | |
| POPAT PATEL MUMBAI on અમારું નવુ… | |
| manvant on અમારું નવુ… | |
| manish shah on નહીં જીરવી … | |
| manish shah on એક લોકકથા -… | |
| sunil patel on એ મન હતું! | |
| jagruti valani on મુક્તપંચિક… | |
| Deepika Sura on ગ્રામમાતા… | |
| rajniagravat on અંધેરી નગર… | |
| nilam doshi on એક છોકરી |
સુંદર !!!
આ એક કવિતા છે કે બે? મારી દ્રષ્ટિએ પૂર્વાર્ધ ખૂબ જ સુંદર કાવ્ય છે…
ખૂબ સરસ છે!આપની લખેલ છે?
હા નીલમબેન, મારી જ લખેલ છે… આભાર!
વિવેકભાઇ, કવિતા બે જુદી જુદી છે… પણ તમારી વાત સાચી છે… બીજી કવિતા મેં અહીંથી કાઢી નાંખી છે.