jump to navigation

રણનેય નિચોવી શકું August 16, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.
trackback

sahara.jpg

હા!
રણનેય
નિચોવી
શકું હું-
જો
તારા હ્રદયનો
તાગ
કાઢી શકું…

***

“ઊર્મિસાગર”

Comments»

1. Rachit - August 16, 2006

Urmiji,
What is તાગ ?

2. UrmiSaagar - August 16, 2006

તાગ કાઢવો = અંદાજ મેળવવો, ઉંડાઇ માપવી

3. amitpisavadiya - August 16, 2006

ઊંડી વાત નો નિર્દેશ – સુંદર રચના
સરસ
ઊર્મિજી.

4. manvant - August 16, 2006

‘જો’ અને ‘તો’ વચ્ચે ઘણું અંતર હોઇ શકે !
કોને ખબર કેટલું !હૃદયનો તાગ કાઢી
શકાશે ?

5. Nilay Parikh - August 17, 2006

Fabulous thought, ever I heard past, sorry for posting in English due to some limitation in office system.

6. Neha - August 18, 2006

Nice one…

7. nilam doshi - August 19, 2006

hi urmi.nice one enjoyed.writen by u?
nilam

8. વિવેક - September 3, 2006

ઘણી સુંદર કવિતા… મારે આ જ કવિતા ગઝલની ભાષામાં લખવી હોય તો હું ઊંધેથી શરૂઆત કરું -

મારા હૃદયનો તાગ જો કાઢી શકો તમે,

રણ એક આખું તમને નિચોવાયેલું મળે.

-વિવેક