મારી વાચા, મારી પસંદ… મારી કલમ!
| ishwar gala on એક ઘા -કલાપી | |
| joshi dharmendra on તારી ખુદાઇ દુર નથી -નાઝીર… | |
| Jitendra MAcwan on કહેવાય નહીં -અમૃત … | |
| Jitendra MAcwan on સ્વરચિત રચનાઓ | |
| amol on કહેવાય નહીં -અમૃત … | |
| jitesh DALWALA on મારા વિશે | |
| Dina Mehta on એક ઘા -કલાપી | |
| Dilip Patwa on જૂનું ઘર ખાલી કરતાં –બાલમુકુંદ… | |
| hina on જૂનું ઘર ખાલી કરતાં –બાલમુકુંદ… | |
| SUTHAR SANJAY on ગૌરવ-કથા ગુજરાતની -’શૂન… |

hi urmi,
really nice.maja avi gai?written by u?good keep it up.i am with u
nilam
પતિ કે પત્ની પહેલી કડીના લીસ્ટમાં આવે કે ત્રીજી કડીવાળા મિત્રના ? !
ગમે તેટલા ‘અથાણાં, પાપડ ને મિઠાઇ’ ખાઇએ પણ રોજ તો ‘ દાળ, ભાત, શાક ને રોટલી’ જ જોઇએ !!
સરસ રચના.
મારા માનવા પ્રમાણે –
પહેલી લીટીમાં ‘સગાં, સંબંધી, સર્વ કુટુંબી’ અને ત્રીજી લીટીમાં ‘ દોસ્તીની ગહરાઇ અનોખી.’ રાખીશ તો અર્થમાં ખાસ ફેર પડ્યા વગર ગેયતા સારી આવશે.
ચિત્રમાં પેંડો કે ગુલાબજાંબું હોત તો મારા જેવા મીઠાઇના શોખીનને વધારે ગમત અને કવિતાના તત્વને વધારે ન્યાય મળત !
પતિ કે પત્નિ પહેલી કડીમાં તો આવે જ, પણ જીવન તો એવું જ હોવું જોઇએ ને કે એ બીજી કડીમાં પણ આવે… બીજી કડી વગરનાં ‘ભોજન’ને આરોગીએ તો મઝા કેવી રીતે આવે?!!!
…અને અંકલ, મેં ચિત્ર એવું મુક્યું છે કે એમાં ગોળ થાળી જેવું દેખાય… કવિતા વાંચતી વખતે તમને થોડી ભૂખ લાગેલી હોત તો તમને એ થાળીમાં જરૂર પેંડા-ગુલાબજાંબુની સાથે સાથે ભજીયા-ખમણ પણ દેખાત!!
)
ઊર્મિ જી
બહુ જ સુંદર.
લાગણીઓ ને ખાદ્ય પદાર્થ ની ઉપમાઓ આપીને સુંદર સર્જન !!!
હેપી ફ્રેન્ડશીપ ડે !!!
અને હવે મીઠાઇની પોટલી વાંચીને મનમાં મીઠાઇઓ રમવા માંડી તેનુ શુ ???
પહેલી બે પંક્તિ વાંચીને થયું કે આ શું? પણ જ્યાં ચોથી પંક્તિ પતી કે દિલ બાગ-બાગ થઈ ગયું… અસ્સલ સુરતી મિજાજ લઈને આવ્યાં છો…. અભિનંદન!
કાશીનું મરણ ને સુરતનું જમણ ! બહેન !
તમારા ભાઈઓ તમારે ત્યાં જમવા આવવાની
રાહ જુએ છે. ક્યારે બોલાવો છો ? તમારી બધી
વાનગીઓ જોઇને મોઢામાં પાણી આવે છે હોં !
રક્ષા પછી બાંધશો તો પણ ચાલશે ! હા !હા !
આજે જ આ વાંચવામાં આવ્યું…. બહું ઊંચી વાત છે. અને મારા જેવા સૂરતીને તો આવી વાત વધારે જ ગમે ને