jump to navigation

મૈત્રીની સગાઇ August 6, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તકો/શેર.
9 comments

s_daisy.jpg 
(Happy Friendship Day!)

સગાંઓ, સંબંધી, સર્વ કુટુંબી,
દાળ, ભાત, શાક ને જાણે રોટલી;
મૈત્રીની સગાઇ સાવ અનોખી, 
અથાણાં, પાપડ ને મિઠાઇની પોટલી.

***

“ઊર્મિસાગર”