jump to navigation

“યાદ” રદીફની ગઝલો July 5, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો, મુક્તકો/શેર.
7 comments

જિગર મુરાદાબાદીએ ‘યાદ’ રદીફ પર લખેલી ગઝલ એટલી પ્રખ્યાત થઇ હતી કે ગુજરાતના ત્રણ પ્રસિધ્ધ ગઝલકારોએ એ ’યાદ’ રદીફ લઇને જે ગઝલો લખી છે એની ઝલક નીચે પ્રમાણે છે:
(જિગર મુરાદાબાદીની એ પ્રખ્યાત ગઝલ મારી પાસે નથી… જો કોઇ પાસે હોય તો અહિં એનો સમાવેશ કરી શકે છે.)

મરીઝ: (13 શેરોની આ આખી ગઝલ લયસ્તરો પર ઉપલબ્ધ છે.)

રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ
બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદા યાદ

આ દર્દ મહોબતનું જે હરગિઝ નથી મટતું
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ (more…)