મારી વાચા, મારી પસંદ… મારી કલમ!
| ishwar gala on એક ઘા -કલાપી | |
| joshi dharmendra on તારી ખુદાઇ દુર નથી -નાઝીર… | |
| Jitendra MAcwan on કહેવાય નહીં -અમૃત … | |
| Jitendra MAcwan on સ્વરચિત રચનાઓ | |
| amol on કહેવાય નહીં -અમૃત … | |
| jitesh DALWALA on મારા વિશે | |
| Dina Mehta on એક ઘા -કલાપી | |
| Dilip Patwa on જૂનું ઘર ખાલી કરતાં –બાલમુકુંદ… | |
| hina on જૂનું ઘર ખાલી કરતાં –બાલમુકુંદ… | |
| SUTHAR SANJAY on ગૌરવ-કથા ગુજરાતની -’શૂન… |

આ રચના વાંચી જણાઈ આવે છે કે મારી જેમ તમને પણ પ્રતીક્વાદી કવિતાઓ આકર્ષે છે. વ્યાકરણ ની ઘરેડ તોડી સાહિત્ય ને એક નવો જ કાવ્ય પ્રકાર આપનાર કવિઓ એને તિર્યકકવિતા કહે છે..પણ એનું એક મહત્વનું લક્ષણ જે આપણે બેઊને શીખવાની ખાસ જરુર છે એ છે “લાઘવ”.વધુ પડતી વિગતો આવી કવિતા નું સત્વ છીનવી લે છે. આ વીષે ફરી વધુ લખીશ..
ખુબ જ સરસ કાવ્ય..મને તો લાગ્યું કે મેં જ લખ્યું છે!
ધર્મેશ
deegujju.blogspot.com
touchy !!!
તમારા મેઘધનુષ્યના રંગો સાચે જ સુંદર છે… અમારા આકાશને પણ ચારેબાજુથી રંગી નાંખ્યું છે….
અહેસાસનાં ટીપાં,યાદનાં કિરણો,રંગાયેલું અંતર આકાશ !અદભૂત કલ્પના!
ખરેખર. ખૂબ જ સુંદર…
Keep it up..!!
Too good…..હજીયે અકબંધ છે!
સ્પશી ગયા આપના શબ્દો !!!
અંતરનું આકાશ સદાય અકબંધ રહે ,એવી અબિપ્સા !શુભેચ્છા !