વાંસળી -અજ્ઞાત June 22, 2006
Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, મુક્તકો/શેર.trackback
દિલ વિંધાયું, ને ગીતો ગુંજ્યા, તો સમજાઇ ગયું,
કે લાકડાનાં છિદ્રમાંથી વાંસળી વાગી શી રીતે?
* ખબર નહી કેમ, હું નાની હતી ત્યારથી આ કડી મારે મોંઢે ચડી ગયેલી જે આજે પણ એટલી જ તાજી છે. ખબર નથી કે એ કોઇ કવિતાની કડી છે કે બસ આ કડી જ એક કવિતા છે. કોઇને એ વિશે માહિતી હોય તો જરૂર જણાવશો.

Comments»
No comments yet — be the first.