jump to navigation

પ્રેરણા June 21, 2006

Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.
trackback

ફુલ ના બન તું, જે કરમાય જાય,
જ્યોત ના બન તું, જે બુઝાઇ જાય,
તારો ના બન તું, જે ખરી જાય,
મારા જીવનની એક એવી દશા બન તું,
ના જીવવું હોયુ મારે, ને તોયે જીવાય જાય!

* * *

ઊર્મિસાગર

*

Comments»

1. amit pisavadiya - June 25, 2006

સરળ છતાં ઘણુ બધુ કહી જાય છે , શબ્દો !!!