jump to navigation

આત્મહત્યા June 21, 2006

Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, મુક્તકો/શેર.
trackback

કોઇ સતત કરે છે કાળજા પર ઘા,
ભટકતો રહ્યો કાતિલ ની તલાશમાં–
થાકીને થોભ્યો બે ઘડી તો જોયું,
ખંજર તો હતું મારા હાથમાં!

“ઊર્મિસાગર”

Comments»

1. SV - June 23, 2006

Sundar, very well written. Thank you for sharing.

2. amit pisavadiya - June 25, 2006

અદ્દભુત !!! તમે તો ઘણી જ ઊંડી વાત અહી રજુ કરી છે .

3. vishwadeep - February 9, 2007

સુંદર રચના !!

4. Hitesh Gohel (Jamkhambhalia) - March 3, 2007

સુંદર રચના !!

Very Well Written.

5. Sarjeet - March 12, 2007

જિંદગીમાં આ થોભવાનું જેટલું જલ્દી આવે એટલું સારું. કદાચ આત્મહત્યા ટળી જાય! એકદમ તટસ્થ આવલોકન. ઘણી વાર જાણે અજાણે આપણા કાર્યો આપણને આ માર્ગે લઇ જાય છે.