આમ જુઓ તો -સુરેશ દલાલ June 18, 2006
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, લઘુકાવ્યો.2 comments
આમ જુઓ તો
તારી ને મારી વચ્ચે કાંઇ નહીં
ને આમ જુઓ તો –
– દરિયો અપરંપાર
આમ જુઓ તો કાંઇ નહીં
ને આમ જુઓ તો –
ભવ આખાનો ભાર.
– સુરેશ દલાલ
મારી વાચા, મારી પસંદ… મારી કલમ!
આમ જુઓ તો
તારી ને મારી વચ્ચે કાંઇ નહીં
ને આમ જુઓ તો –
– દરિયો અપરંપાર
આમ જુઓ તો કાંઇ નહીં
ને આમ જુઓ તો –
ભવ આખાનો ભાર.
– સુરેશ દલાલ
| manish shah on નહીં જીરવી … | |
| manish shah on એક લોકકથા -… | |
| sunil patel on એ મન હતું! | |
| jagruti valani on મુક્તપંચિક… | |
| Deepika Sura on ગ્રામમાતા… | |
| rajniagravat on અંધેરી નગર… | |
| nilam doshi on એક છોકરી | |
| nilam doshi on સાંભરણ -માધ… | |
| Gaurang Thaker on સ્વરચિત ર… | |
| સંકલિત… on મુક્તક: વિવ… |