નમસ્તે! June 10, 2006
Posted by ઊર્મિ in પરિચય.trackback
પ્રિય મિત્રો,
મારા વેબલોગ પર તમારું હાર્દિક સ્વાગત છે.
મારી પસંદની પ્રખ્યાત કવિઓની રચનાઓ તથા માત્ર મારા શોખને લીધે જન્મેલી થોડી સ્વરચિત ક્રુતિઓ રજૂ કરુ છું. મારી ક્રુતિઓ વાંચીને મને આપવા લાયક અભિપ્રાય કે સલાહ હોય તો જરુરથી આપશો.
“ઉર્મિ સાગર”

Hi Urmi..through u’r blog really nice.
Touched all the title of poem.
Willl like to share such literature with this medium.
Keep it up !!
ઉર્મિ,
મારી કવિતા વાંચી તમને તરસ જાગી હોય તો એક પાણીદાર કવિતા લખી નાંખો ને!..વાંચી ને અમને સૌ વાચકો ને હાશકારો થશે..
ધર્મેશ
deegujju.blogspot.com
Hi Urmi…
Your poems are really touching. I am impressed a lot. Actually I fall in love with you and your name.
keep it up. All the best.
Regards
Himanshu
singapore
નમસ્તે , ઉર્મિ
આજ રોજ તમારો બ્લોગ જોઇને ઘણો આનંદ થયો. સુંદર રચના ઓ વાંચીને મજા આવી ગઇ. પ્રસંનીય કામગીરી કરી છે તમો એ ,, ખુબ ખુબ અભિનંદન .
You write good poems. I like your collection. You have in fact a very good touch with the language. Keep the good work up! Good luck,
Rachit
hi urmiben,
nilam here.congrats for yr nice blog.i have seen today only.nice collection.i am also interested in same.so have started new blg just yesterday UJAS.
all the best to u